Rajkot Municipal Corporation Recruitment 2023: રાજકોટ મનપામાં 183 જગ્યા પર ભરતી, રૂ. 49,700 સુધી મળશે પગાર
Rajkot Municipal Corporation Recruitment 2022: રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. શૈક્ષણિક યોગ્યતા ચકાસી અને અહીંથી સીધા અરજી કરી શકો છો.
Official website:-Click Hare
રાજકોટ મહાનગરપાલિકાની ભરતીમાં કુલ 183 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ પૈકીની મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સની U PHC U CHC - 11 જગ્યા છે. જ્યારે મહિલા હેલ્થ વર્કર્સ U PHC U CHCની 07 જગ્યા છે. જ્યારે કે ફાર્માસિસ્ટની U PHC U CHCની 04 જગ્યા છે. જ્યારે મેડિકલ ઓફિસર U PHC U CHCની 117 જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
Rajkot Municipal Corporation Recruitment 2023 : શૈક્ષણિક લાયકાત : મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર્સની U PHC U CHC : એમબીબીએસની ડિગ્રી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવી અનિવાર્ય છે.
જ્યારે મહિલા હેલ્થ વર્કર્સ U PHC U CHC: કેમેસ્ટ્રી/ બોયોકેમેસ્ટ્રી/ માઇક્રોબાયોલોજીમાં ડીએમએલટી/બી.ડીએમએલટી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિીટમાંથી