Ads Area

સબ ઓડિટરના વેઇટિંગ લિસ્ટ ની યાદી જાહેર

સબ ઓડિટરના વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત. ગૌણ સેવા પસંદગી બોર્ડ લિસ્ટ મોકલી દીધા પછી નાણા વિભાગે 19 ઉમેદવાર ના કર્યા હુકમ. હવે ડિપાર્ટમેન્ટ દ્વારા મળશે નિમણૂક પત્ર

Official website:-Click here

Top Post Ad

Below Post Ad

Ads Area