મહિને અઢી લાખ પગાર અને પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ
આકર્ષક પગાર અને અરજીની તારીખ
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે GMRC ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને 3 થી 5 વર્ષ માટે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ તેમની કામગીરીના આધારે તેમનો નોકરીનો સમયગાળો વધારવામાં આવશે. આ નોટિફિકેશન 04 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે.
ગુજરાત મેટ્રો આકર્ષક પગાર પણ ઓફર કરી રહી છે, જેમાં મહત્તમ પગાર 2,80,000 રૂપિયા મહિને મળશે.
Official website:-Click here
કેટલી જગ્યા ખાલી
- જનરલ મેનેજર - 1
- એડિશનલ જનરલ મેનેજર - 2
- મેનેજર - 4
- આસિસ્ટન્ટ મેનેજર - 2
- સિનિયર એક્ષેકયુટીવ - 3
- એન્જિનીયર - 2
- એક્ષેકયુટીવ - 2
- સર્વેયર - 1
અરજી કરવાની રીત
https://bit.ly/3MtrP2I સાઈટ પર જઈને એપ્લાય કરવાનું. જેમાં પહેલા કરિયર સેક્શનમાં જવાનું. જેના બાદ Online Application Link પર જવાનું. તેમાં ક્લિક કરવાથી એક ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં તમને લાગતા પદ માટે ડિટેઈલ ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ ભરો. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, બ્લોક-1, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-10/A, ગાંધીનગર- 382010 પર પોસ્ટ કે કુરિયર મોકલવાનું રહેશે. જેના કવર પર APPLICATION FOR THE POST OF CHIEF VIGILANCE OFFICER એવું લખવું. આ માટેની એપ્લિકેશન 29 એપ્રિલ, 2023 બપોરે 3 વાગ્યા સુધી મોકલી દેવી.