*વડોદરામાં મગર દેખાવાનું કારણ*
મગરોની માંગ છે કે વડોદરા શહેરમાં
૧, ગેંડા સર્કલ છે
૨, કાલા ઘોડા સર્કલ છે
૩, ગાય સર્કલ છે
૪, ખિસકોલી સર્કલ છે
૫, Lion (સિંહ) સર્કલ છે
૬, ચકલી સર્કલ હતું
તો વડોદરામાં મગરોની વસ્તી આટલી વધારે છે, તો *મગર સર્કલ કેમ નથી?*
જોરદાર વિરોધ કરવા મગરો વરસાદનો આશરો લઈ, વડોદરાની દરેક ગલીઓમાં ફરી રહ્યા છે.