હું નાનો હતો ત્યારે ઘણી બહેનો કહેતી "કેટલો ડાહ્યો છે"એટલે મમ્મી કહેતી "ચાર દાડા ઘેર લઈ જા તો ખબર પડે કે કેવો ડાયો छे"?આજે વાઈફની friend ઘરે આવી હતી, એમણે કહ્યુંકે "તારા વાળો તો કેટલો સારો છેતોયે કાગડી મોંઢેથી ના ફાટી કે ચાર દિવસ લઈ જાવ.🙂😌😂
BipinladhavaSeptember 11, 2024
હું નાનો હતો ત્યારે ઘણી બહેનો કહેતી "કેટલો ડાહ્યો છે"
એટલે મમ્મી કહેતી "ચાર દાડા ઘેર લઈ જા તો ખબર પડે કે કેવો ડાયો छे"?
આજે વાઈફની friend ઘરે આવી હતી, એમણે કહ્યુંકે "તારા વાળો તો કેટલો સારો છે