20 માર્ક ની નિબંધ સ્પર્ધા હતી, વિષય હતો "મેં લગ્ન શા માટે કર્યા?"
મેં લખ્યું, મારું મગજ ઠેકાણે નહોતું , એટલે!!!
મને 20 માંથી 18 માર્ક મળ્યા,,,!!!
હું ખુશ હતો કે, પહેલો નંબર મારો આવશે!!!પણ......
મારી પત્ની 20 માર્ક પૂરાં લઈ ગઈ!!!!!😲😲😲 બોલો 🤔🤔🤔🫢🫢🫢. એને લખ્યું હતું કે,,,,,,,,,
.
કોઈ નું મગજ ઠેકાણે લાવવાનું હતું, એટલે """""
😭