Homeપરણેલા પુરુષો માટે સુખી થવાના બે રસ્તાઓ હોય છે. પરણેલા પુરુષો માટે સુખી થવાના બે રસ્તાઓ હોય છે. Bipinladhava September 11, 2024 પરણેલા પુરુષો માટે સુખી થવાના બે રસ્તાઓ હોય છે.૧. પત્નીના મન ને સમજે. ૨. ખુદ ના મન ને સમજાવે. ( કે આની હારે ધયડ/ લપ કરીને કોઇ ફાયદો નથી ) અને ૯૯% પુરુષો બીજો અને સાવ સહેલો રસ્તો પસંદ કરતા હોય છે. Newer Older