એક માજીનો જમાઈ બહુ કાળો હતો, એકવાર જમાઈ સાસરે આટો મારવા ગયો, 2 દિવસ પછી જવાની ઝીદ કરી તો સાસુએ ના પાડી દીધી અને કહેવા લાગ્યા કે જમાઈરાજ રોકાઈ જાવ,દહીં-દૂધ ખાવ ને જલસા કરો. ...
જમાઈ કહે અરે સાસુમા આ વખતે તમને બહુ હેત આવે છે,
સાસુ કહે, હેત નથી,આ ભેંસનો પાડો મરી ગયો છે અને તને જોયા પછી જ એ દૂધ આપે છે..🤣🤣
હાલ્યા કરે .................