Ads Area

એ તો અહીંયા બહાર નાકે દૂધની થેલી લેવા ગયા છે.

એક નવી પરણેલી નવવધૂ સવાર સવારમાં બારણે ઊભી ઊભી પોતાના પતિ ને અલવિદા કહી રહી હતી...

પતિ: આઇ લવ યુ
નવવધૂ: આઇ લવ યુ 2

પતિ: આઇ મિસ યુ
નવવધૂ: આઇ મિસ યું 2

પતિ: આઇ ડોન્ટ want to go without you..
નવવધૂ: સેમ ટુ યુ darling 
આટલું કહીને પતિ નીકળી ગયો...
આ દૃશ્ય જોઈને આશ્ચર્ય સાથે બાજુવાળા આંટી એ નવવધૂ ને પૂછ્યું ...
લગ્ન ના બીજા જ દિવસે ભાઈ ને ક્યાંક લાંબા સમય માટે બહારગામ જવાનું થયું લાગે છે...?? 

નવવધૂ: નાં રે નાં માસી... એ તો અહીંયા બહાર નાકે દૂધની થેલી લેવા ગયા છે..
Loveriya

Top Post Ad

Below Post Ad

Ads Area