Ads Area

ભુરો : (ગામ લોકો તરફ જોઇને) એલા કોક તો માણહના પેટના થાવ .. કોક એકાદી જવાબદારી તો લ્યો.. બધુંય મારે એકલાને જ કરવાનુ શું..?🤣🤣🤣🤣🤣

ભગલા ધોબી નું મરણ થયું. ગામ લોકો સાથે આપણો ભુરો પણ  ખરખરે  ગ્યો.
ભગલાની પત્નીએ સમાજ ના રીવાજ પ્રમાણે રોવાનું અને મરશિયા ગાવાનું ચાલુ કર્યુ.
ભગલાની પત્ની : અરેરે મને હવે મેળામાં કોણ લઈ જાશે..?
ભુરો: અરે, હું બેઠો છું ને..
ભગલાની પત્ની : અરેરે મને મીઠા વેણે હવે કોણ બોલાવશે.?
ભુરો: અરે હું બેઠો છું ને..

ભગલાની પત્ની : અરેરે..મારી માથે ત્રીસ હજારનુ કરજ કોણ ચૂકવશે ..?

ભુરો : (ગામ લોકો તરફ જોઇને) એલા કોક તો માણહના પેટના થાવ .. કોક એકાદી જવાબદારી તો લ્યો.. બધુંય મારે એકલાને જ કરવાનુ શું..?🤣🤣🤣🤣🤣

Top Post Ad

Below Post Ad

Ads Area