Homeતમારા જમાઇ તો બહુ માથાભારે લાગે સે. તમારા જમાઇ તો બહુ માથાભારે લાગે સે. Bipinladhava December 26, 2024 😂 હે રમીલાબેન,તમારા જમાઇ તો બહુ માથાભારે લાગે સે.કૌંસ લઇ ને જ ગામમાં રખડતા હોય સે ? ના ના વનિતાબેન,એવું નથી. એને મંડપ સર્વિસનુ મોટું કામ છે.તો શું છે કે ગમે ત્યાં એને ગાળા નાખવાના હોય છે તો ખાડા કરવા પડે સે...!!😂😂 Newer Older