Ads Area

પત્ની એ એક દિવસ થાકેલા અવાજે મને કહ્યું કે,

પત્ની એ એક દિવસ થાકેલા અવાજે મને કહ્યું કે,
તમારે દર વર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ
એ મારો અધિકાર છે.
હું સરકારી નોકરીયાત,
કહ્યું કે વ્હાલી.. એમ નહીં તું એક અરજી લખીને આપ,
પછી વિચારીશુ.
પત્ની કે કાંઈ વાંધો નહીં તેણે રજાની અરજી લખીને આપી,
ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે
તમારી લાગણી અને માંગણી બરોબર છે.
તમારી 15 દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે
પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે
તેની વ્યવસ્થા કરીને જશો.
આજ સુધી બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી..

🤣🤣🤣

Top Post Ad

Below Post Ad

Ads Area