Ads Area

હાસ્ય

સવાર માં એક ભાઈને wife એ અચાનક પુછયુ“કેમ સાવ ઉદાસ બેઠા છો સવારના… કોઈ સાથે ઝઘડો થયો કે શુ…???

એટલે એમણે કીધું
“ના એવી વાત નથી પણ, ૩ IPO ભર્યા તા… એક પણ ન લાગ્યો એટલે... ઉદાસ છું..

તો wife બોલી 
 “હે ભગવાન… જે માણસને એડવાન્સમાં પૈસા ભરવા છતાં એકેય કંપનીવાળા IPO આપવા પણ તૈયાર નથી, એને ખબર નહિ મારા બાપાએ પોતાની લાખો રૂપિયાની દિકરી સાવ મફતમાં કઇ રીતે દઇ દીધી...!!”

Top Post Ad

Below Post Ad

Ads Area