Homeહાસ્ય હાસ્ય Bipinladhava December 24, 2025 પતિ : જો મને લોટરી લાગે તો તું શું કરીશ?પત્ની : અડધા રૂપિયા હું રાખીશ.પતિ : જો તને બધા રૂપિયા આપી દઉં તો તું કાયમ પિયર જતી રહીશ?પત્ની : ચોક્કસ, રોજ રોજની ખટપટ ટળશે. તમે પણ ખુશ અને હું પણ રાજી.પતિ : તો લે આ ₹.૨૦/- અને હાલ તને સ્ટેશને મૂકવા આવુ. Newer Older