Homeહાસ્ય હાસ્ય Bipinladhava December 24, 2025 થોડાક દિવસ થી પત્ની એની માં ના ઘરે જવું છે એમા રોજ ઝગડો કરે છે..🥵એમા પાંચ કિલો વજન ઉતરી ગયું છે..મને એને જવા દેવામા વાંધો નથી.પણ એને જવા દઉ અને દસ કિલો વજન વધી જાય તો🤔🙃😅🤪🤣🤣🤣🤣 Newerહાસ્ય Older