😂 પત્નિ : કહું છું સાંભળો...
આપણા પાડોશી મગનભાઈ એમની પત્નિ માલતીબેન ને કેટલો પ્રેમ કરે છે ખબર છે ?
માલતીબેન ના જન્મદિવસે તેમને ફુલો ના ઢગલા પર બેસાડી ને ફુલપાંદડીઓ વરસાવે છે, બોલો... !
પતિ : ગાંડી, કાઈં જાણ્યા કર્યા વગર વાદ નો કરાય, પસ્તાવાનો વારો આવે....
તને ખબર છે ને...?
મગનભાઈ ને ફુલ નો ધંધો છે... અને આપડે મરચાનો...... ને એય પાછા લાલ...!! 🌶️😪😱🌶️
🤣🤣🤣🤣🤣