કુંવારાના લગ્ન થાતાં નથી, પરણેલાઓને લગ્નજીવનમાં મજા આવતી નથી, અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે !આમાં કોણ ખુશ છે એજ ખબર પડતી નથી...!! 😂😂😂😂😂😂 December 26, 2024 Read more
ભુરો : (ગામ લોકો તરફ જોઇને) એલા કોક તો માણહના પેટના થાવ .. કોક એકાદી જવાબદારી તો લ્યો.. બધુંય મારે એકલાને જ કરવાનુ શું..?🤣🤣🤣🤣🤣 September 26, 2024 Read more